34 મી જુનીયર બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફીમાં વડોદરાનો પોરબંદર સામે 16-0થી આસાન વિજય
વડનગર ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા એસએજી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, વડનગર, મેહસાણા ખાતે આયોજિત 34 મી જુનિયર બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી 2025માં 7.7.2025 ના રમાયેલી મેચ એક તરફી રહી હતી. વડોદરાની ટીમે માન મકવાણાના 3 ગોલ, ખુશ ધવલ ,ના 2 ગોલ, જોયલ, ઓજશ,વિવેક, દિપેશ, ધ્રુવીર, સચિત,યુગ, ચિન્મય,હરિયાબિર્સિંગના 1-1 ગોલની મદદથી પોરબંદરને 16-0 ગોલથી પરાજય આપ્યો હતો….
