વિપક્ષોની બીજી મહાબેઠક 17-18 જુલાઈએ બેંગલુરૂમાં યોજાશે
કોંગ્રેસના વેણુગોપાલે પટનાની વિપક્ષની સર્વપક્ષીય બેઠકની સફળતા બાદ બીજી બેઠકના આયોજનની જાહેરત કરી, દેશની સામે મજબૂત વિઝન રજૂ કરવાનો દાવો નવી દિલ્હી23 જૂને પટણામાં વિપક્ષની મોટી બેઠક થઇ હતી. હવે કોંગ્રેસ શાસિત રાજ્ય કર્ણાટકમાં વિપક્ષની બીજી મોટી બેઠક યોજવા જઈ રહી છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવ્યું છે કે, આગામી બેઠક બેંગલુરુમાં 17-18 જુલાઈએ યોજાશે….
