બાયડેનનો પુત્ર હંટર બાયડેન ફેડરલ ફાયર આર્મ્સના આરોપ હેઠળ દોષિત
ડેલાવેરની ફેડરલ કોર્ટમાં દાખલ કરાયેલા અભિયોગ અનુસાર, હંટર સામે 2018 માં બંદૂક ખરીદતી વખતે ડ્રગ્સના ઉપયોગ વિશે ખોટું બોલવાનો આરોપ છે વોશિંગ્ટન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેનની મુશ્કેલીઓ સતત વધતી જઈ રહી છે. તેમના પુત્ર હંટર બાયડેનને ફેડરલ ફાયર આર્મ્સના આરોપ હેઠળ દોષિત ઠેરવાયા છે. ઉલ્લેખનીય છે કે, હંટર વિરુદ્ધ લાંબા સમયથી તપાસ ચાલી રહી હતી….
