લાહિનાના જંગલોમાં ભયંકર આગથી 36 લોકોનાં મોત
જંગલમાં લાગેલી આગ એટલી ઝડપથી ફેલાઇ ગઇ કે સદીઓ જૂના લાહિના શહેરના કેટલાક વિસ્તારો બળીને ખાક થઇ ગયા વૈલુકુ (અમેરિકા) અમેરિકાના હવાઇના માઉઇ કાઉન્ટીના લાહિનાના જંગલોમાં ભયંકર આગ લાગતા ૩૬ લોકોનાં મોત થયા છે. જંગલમાં લાગેલી આગ એટલી ઝડપથી ફેલાઇ ગઇ કે સદીઓ જૂના લાહિના શહેરના કેટલાક વિસ્તારો બળીને ખાક થઇ ગયા હતાં. લાહિનાની આગ…
