અજાણ્યા બેટ્સમેનોએ ઉમરાન મલિકની હાલત વધુ ખરાબ કરી , એક જ ઓવરમાં 36 રન ઝૂડી કાઢ્યા
ડીવાય પાટિલ ટી20 કપ નવી મુંબઈમાં રમાઈ રહ્યો છે . આ ટુર્નામેન્ટની એક મેચમાં ઉમરાન મલિકે પોતાની બે ઓવરના સ્પેલમાં 59 રન આપ્યા હતા . તેણે પહેલી ઓવરમાં 23 રન અને બીજી ઓવરમાં 36 રન આપ્યા હતા એસવીએન,નવી મુંબઈ ઉમરાન મલિકને ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં સૌથી ઝડપી બોલર માનવામાં આવે છે. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી…
