અંગત કારણોસર વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામે પ્રથમ બે ટેસ્ટ નહીં રમે
બોર્ડે કોહલીના નિર્ણયનું સન્માન કરતા તેને બે ટેસ્ટમાંથી મુક્તી આપી નવી દિલ્હીભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 25મી જાન્યુઆરીથી 5 મેચની ટેસ્ટ સીરિઝ રમાનાર છે. આ ટેસ્ટ સીરિઝની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે બીસીસીઆઈએ ટીમની જાહેરાત કરી હતી. આ ટીમમાં સ્ટાર બેસ્ટમેન વિરાટ કોહલી પણ સામેલ હતો. જો કે હવે ભારતીય ટીમના ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે….
