ગુજરાત ટાઈટન્સમાં શમીના સ્થાને સંદીપ વારિયરનો સમાવેશ કરાયો
અનુભવી ભારતીય ઝડપી બોલર શમીએ તાજેતરમાં જ પોતાના જમણી એડીની સમસ્યા માટે સફળતાપૂર્વક સર્જરી કરાવી છે અને અત્યારે સાજા થઈ રહ્યા છે નવી દિલ્હી આઈપીએલ 2024 માટે લગભગ તમામ તૈયારીઓ થઈ ગઈ છે. ટીમોએ સંપૂર્ણ રીતે પોતાની સ્કવોડને તૈયાર કરી લીધી છે. સીઝનની પહેલી મેચ 22 માર્ચે રમાશે. એમએસ ધોનીની કેપ્ટનશિપવાળી ચેન્નઈ સુપર કિંગ્સની મેચ…
