2026માં SUVની બોલબાલા , અવિન્યા અને ડસ્ટર બજારમાં આવશે
આવતા વર્ષે , એટલે કે 2026માં ઘણો ઉત્સાહ જોવા મળશે. ટાટા , મહિન્દ્રા , હ્યુન્ડાઇ , કિયા , નિસાન , રેનો અને મારુતિ સુઝુકી જેવી કંપનીઓ આવતા વર્ષે SUV સેગમેન્ટમાં કંઈક નવા ફિચર્સ સાથે એસયુવી જોવા મળશે એસવીએન,નવી દિલ્હી ભારતીયો અને ભારતીય બજારમાં SUVનો ક્રેઝ વધવાનો છે. આવતા વર્ષે , એટલે કે, 2026 માં ,…
