પત્નીનો ખાલીપો દૂર કરવા શખ્સ એઆઈ તરફ વળ્યો, 4,700 સંદેશાઓ પછી દુ:ખદ અંત આવ્યો
ગુગલ જેમિનીના એડવાન્સ્ડ ફીચર્સ કેટલાક લોકો માટે ઉપયોગી સાબિત થઈ રહ્યા છે , પરંતુ ઘણા વપરાશકર્તાઓ માટે ખતરનાક પણ સાબિત થઈ રહ્યા છે. ગુગલના એઆઈ ચેટબોટ, જેમિનીને 36 વર્ષીય વ્યક્તિની આત્મહત્યા માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. આ વ્યક્તિના માતા-પિતાએ કંપની વિરુદ્ધ દાવો દાખલ કર્યો છે , જેમાં એઆઈ ચેટબોટને તેની આત્મહત્યા માટે જવાબદાર ઠેરવવામાં આવ્યો…
