અજબ સંજોગઃ સુલક્ષણા પંડિતે સંજીવ કુમારની 40મી પૃણ્ય તિથિ પર જ દેહ છોડ્યો
અભિનેત્રી વિજયતા પંડિત તેની બહેન સુલક્ષણા પંડિતના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા તાજેતરમાં તેની બહેન વિશે જણાવ્યું હતું કે તે 16 વર્ષથી પથારીવશ હતી. તેણે હિપ સર્જરી સહિત અનેક સર્જરી કરાવી હતી, જેના કારણે તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી મુંબઈ 1970 અને 1980ના દાયકાની પ્રખ્યાત ગાયિકા અને અભિનેત્રી સુલક્ષણા પંડિતનું 6 નવેમ્બરના રોજ…
