રામાસ્વામીએ નામ પાછું ખેંચતા ડોનાલ્ડ ટ્રમ્પ ખુશ
ટ્રમ્પે વિવેક રામાસ્વામીના ભરપૂર વખાણ કરીને કહ્યું કે, વિવેકનું સમર્થન દર્શાવી રહ્યું છે કે તે લાંબા સમય સુધી મારી સાથે કામ કરવાના છે વોશિંગ્ટન અમેરિકામાં આ વર્ષે યોજાનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર બનવાની રેસમાંથી ભારતીય મૂળના ઉમેદવાર વિવેક રામાસ્વામીએ પોતાનુ નામ પાછુ ખેંચીને ડોનાલ્ડ ટ્રમ્પને ટેકો જાહેર કર્યો છે. જેનાથી ટ્રમ્પના સમર્થકોની…
