દિલ્હીમાં ધરપકડ કરાયેલા આતંકવાદીઓના નિશાના પર રામ મંદિર અને સંસદ, રેકી કરી હતી; ટોય કારથી બોમ્બ વિસ્ફોટ કરવાની યોજના બનાવી હતી
એક આરોપી ડિસેમ્બર 2025 માં દિલ્હી આવ્યો હતો અને લાલ કિલ્લા અને ઈન્ડિયા ગેટ સહિત મુખ્ય સ્થળોની રેકી કરી હતી. તપાસકર્તાઓએ જણાવ્યું હતું કે મોડ્યુલમાં અયોધ્યામાં રામ મંદિર, સંસદ ભવન અને કેટલાક લશ્કરી સ્થાપનો જેવા મુખ્ય સ્થળો પર સંભવિત હુમલાઓની પણ ચર્ચા કરવામાં આવી હતી એસવીએન,નવી દિલ્હી મહારાષ્ટ્ર, ઓડિશા અને બિહારમાંથી દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ…
