ઈંગ્લેન્ડ સામે ટીમ ઈન્ડિયા માટે સરફરાઝ ખાને ડેબ્યુ કર્યું
ભારતીય ટીમની કેપ જોઈને સરફરાઝના પિતા પોતાના આંસુ રોકી શક્યા ન હતા રાજકોટ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ રાજકોટમાં રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમમાં ચાર મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. ભારતીય ટીમના પ્લેઇંગ-11માં સરફરાઝ ખાનને સામેલ કરવામાં આવ્યો છે. સરફરાઝ આજે ભારત તરફથી ટેસ્ટ…
