રામ મંદિર દાનચોરી કેસમાં ચંપત રાયનું કથિત ગુપ્ત નિવેદન લીક, તપાસ વચ્ચે નવા સવાલો ઊભા થયા
SIT સમક્ષ દાનની ગણતરી અને બેંકિંગ પ્રક્રિયાથી પોતાને અલગ ગણાવ્યાનો દાવો; ટ્રસ્ટના વહીવટી તંત્ર પર ચર્ચા તેજ અયોધ્યા અયોધ્યાના રામ મંદિરના દાનચોરી કેસની તપાસ દરમિયાન એક નવો વળાંક સામે આવ્યો છે. સોશિયલ મીડિયા અને કેટલાક મીડિયા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય દ્વારા વિશેષ તપાસ…
