સીએએનો મોટો લાભ પ.બંગાળમાં રહેતા મતુઆ સમુદાયના 30 લાખ લોકોને થશે
હિંદુઓમાં જોવા મળતી જાતિપ્રથાને પડકારીને આ સમુદાયની શરુઆત ૧૮૬૦માં હરિચંદ્ર ઠાકુરે કરી હતી કોલક્તા લોકસભાની ચુંટણી જાહેર થવાની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે કેન્દ્ર સરકારે સીટિઝન એમન્ડમેન્ટ એકટ ( નાગરિકતા સંશોધન કાનુન) લાગુ પાડીને ઐતિહાસિક પગલું ભર્યુ છે. સીઇએના અમલ અને જાહેરાતના સમયને લઇને વિપક્ષો દ્વારા વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આવી રહી છે. સીઇએ અંગે દેશમાં…
