ઈઝરાયેલે ગાઝામાંથી આવેલા હજ્જારો કર્મચારીઓને પાછા મોકલી દીધા
કેટલાક કામદારો સાત ઓક્ટોબરે દક્ષિણી ઈઝરાયેલ પર હમાસે કરેલા હુમલા વખતે સીલ કરાયેલી બોર્ડર ક્રોસ કરતા જોવા મળ્યા હતા તેલ અવીવ હમાસ સાથે ચાલી રહેલા યુધ્ધ વચ્ચે ઈઝરાયેલે ગાઝા પટ્ટીમાંથી આવીને ઈઝરાયેલમાં કામ કરતા હજારો કર્મચારીઓને પાછા મોકલી દીધા છે. પેલેસ્ટાઈનના અધિકારીઓએ આપેલી જાણકારી પ્રમાણે કેટલાક કામદારો સાત ઓક્ટોબરે દક્ષિણી ઈઝરાયેલ પર હમાસે કરેલા હુમલા…
