શેરના એક લાખનો આંક પાર કરનારી એમઆરએફ દેશની પ્રથમ કંપની
બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર એમઆરએફ પ્રતિ શેર 1,00,300 રૂપિયાના ઉચ્ચ સ્તરે પહોંચ્યો મુંબઈટાયર અને રબર પ્રોડક્ટ બનાવતી કંપની એમઆરએફ લિમિટેડના શેરના ભાવમાં આજે 1 ટકાથી પણ વધુનો વધારો થયો છે. આ સાથે જ એમઆરએફના શેરનો ભાવ 1 લાખ રૂપિયાને પાર કરી ગયો છે. તે પ્રથમ ભારતીય કંપની બની છે જેના શેરનો ભાવ 1 લાખના આંકડાને…
