મનસુખ માંડવિયાએ 11મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપ માટે માસ્કોટ જલવીર – લોગો લોન્ચ કર્યો
આ પ્રતિષ્ઠિત ઇવેન્ટ 28 સપ્ટેમ્બરથી 11 ઓક્ટોબર 2025 દરમિયાન અમદાવાદ, ગુજરાતમાં યોજાશે નવી દિલ્હી મનસુખ માંડવિયા, યુવા બાબતો અને રમતગમત મંત્રી (MYAS) એ દિલ્હીમાં આગામી 11મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપ અમદાવાદ 2025 માટે માસ્કોટ જલવીર અને લોગો લોન્ચ કર્યો. આ ઇવેન્ટ નવી દિલ્હીમાં મંત્રીના નિવાસસ્થાને SFI ના સેક્રેટરી જનરલ મોનલ ચોક્સી, SFI ના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ…
