વડાપ્રધાન મોદી યુએનના હેડક્વાર્ટરમાં યોગ કાર્યક્રમનું નેતૃત્વ કરશે
આ કાર્યક્રમ હેડક્વાર્ટરની લોનમાં સવારે આઠથી નવ દરમિયાન યોજાશે, જ્યાં મહાત્મા ગાંધીની પ્રતિમા પણ સ્થપાયેલી છે નવી દિલ્હી21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે અને આ પ્રસંગે પીએમ મોદી યુએનના હેડ ક્વાર્ટરમાં યોજાનારા યોગના કાર્યક્રમમાં હાજરી આપશે અને તેનુ નેતૃત્વ કરશે.2014માં યુએન દ્વારા 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. એ પછી…
