અમેરિકા ગુંડાગીરી કરી રહ્યું છે: ઈરાનના રાષ્ટ્રપતિએ પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું , મને ટ્રમ્પ પર સહેજ પણ વિશ્વાસ નથી
ઈરાન અને અમેરિકા બંનેએ એકબીજા પર યુદ્ધવિરામનો ભંગ કરવાનો આરોપ લગાવ્યો છે. સરકારી ટીવી અનુસાર , ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને કહ્યું કે ઈરાન પર અમેરિકાની નાકાબંધી દર્શાવે છે કે વોશિંગ્ટન ભૂતકાળની પેટર્નને પુનરાવર્તિત કરવા અને રાજદ્વારી દગો કરવા તરફ આગળ વધી રહ્યું છે એસવીએન,તેહરાન ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને ચેતવણી આપી છે કે અમેરિકા ભૂતકાળની ભૂલોનું…
