કોટક સિક્યોરિટીઝ અને એનઆઈએસએમ નાણાંકીય વર્ષ 2024 દરમિયાન તેમના ફ્લેગશિપ નાણાંકીય સાક્ષરતા કાર્યક્રમ ‘કોના કોના શિક્ષા’ દ્વારા 68,000 યુવા ભારતીયો સુધી પહોંચ્યા
પ્રારંભથી અત્યાર સુધી 211955 વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યું મુંબઈ કોટક સિક્યોરિટીઝ લિમિટેડે (કેએસએલ) જાહેર કર્યું છે કે તેણે નાણાંકીય વર્ષ 2024 દરમિયાન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યોરિટીઝ માર્કેટ્સ (એનઆઈએસએમ)ની સાથે સહયોગ સાધીને તેના ‘કોના કોના શિક્ષા’ પહેલ દ્વારા 68,000થી વધુ યુવા ભારતીયોને નાણાંકીય સાક્ષરતા પૂરી પાડી છે. ‘કોના કોના શિક્ષા’ એ દેશના યુવા નાગરિકોમાં નાણાંકીય સાક્ષરતાને પ્રોત્સાહન આપવા માટે જુલાઈ, 2021માં…
