ચંડીગઢ મેયર ચૂંટણીનો પ્રિસાઈડિંગ ઓફસરનો વીડિયો વાયરલ, સીજેઆઈ ભડક્યાં
અનીલ મસીહ બેલેટ પેપર પર સહી કરતી વખતે કેમેરા તરફ જોયા કરતા હોવાનો વીડિયો વાયરલ થતાં હોબાળો ચંદીગઢચંડીગઢ મેયરની ચૂંટણીમાં ગેરરીતિનો મામલો હવે સુપ્રીમકોર્ટમાં પહોંચી ગયો છે. આ મામલે ભારતના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) ડી.વાય.ચંદ્રચૂડે આકરી ટિપ્પણી કરતાં તેને લોકતંત્રની હત્યા પણ ગણાવી દીધી હતી. આપ પાર્ટી ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ મૂકી રહી છે. આ દરમિયાન જ…
