એઆઈને ખતરા તરીકે નહીં, સક્ષમ સાધન તરીકે જોવું જોઈએઃ વિશાલ રાજપૂત
અમદાવાદ એઆઈને એક ખતરા તરીકે નહીં, એક સક્ષમ સાધન તરીકે જોવું જોઈએ, એમ લારાકોન ઇન્ડિયા 2026કોન્ફરન્સ દરમિયાન CTO, વિટોર ક્લાઉડ ટેકનોલોજીસ વિશાલ રાજપૂતે દર વર્ષે હજારો એન્જિનિયરો તકો ગુમાવે છે કારણ કે કંપનીઓ વધતી જતી ઓટોમેશન તરફ આગળ વધી રહી છે એ બાબત પર પ્રકાશ પાડતાં કહ્યું હતું. લારાકોન ઇન્ડિયા મીટમાં વિવિધ સત્રોમાં મુખ્ય નોંધો,…
