પોરબંદરના દરિયામાંથી 480 કરોડના ડ્રગ્સ સાથે છ પાકિસ્તાની ઝડપાયા
પોરબંદરથી અરબી સમુદ્રમાં લગભગ 350 કિમી દૂર ગુજરાત એટીએસ, કોસ્ટ ગાર્ડ અને એનસીબીનું સંયુક્ત ઓપરેશન અમદાવાદ ગુજરાતના દરિયા કિનારેથી ફરી એકવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ગુજરાત એટીએસ, કોસ્ટ ગાર્ડ અને એનસીબીના સંયુક્ત ઓપરેશનમાં પાકિસ્તાનથી આવેલી બોટમાંથી ડ્રગ્સનો મોટો જથ્થા સાથે છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અહેવાલ અનુસાર, ઝડપાયેલા ડ્રગ્સની કિંમત આશરે રૂપિયા 480 કરોડ…
