જાપાનમાં 6.7 ની તીવ્રતાનો ભૂકંપ, ભારતના ઉત્તરપૂર્વમાં ભૂકંપના આંચકા ; સુનામીની ચેતવણી
આજે સવારે (શુક્રવાર , 12 ડિસેમ્બર ) જાપાનમાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો . ભૂકંપની તીવ્રતા 6.7 માપવામાં આવી હતી . સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી છે આજે સવારે જાપાનમાં ભૂકંપના આંચકાએ ફરી એક વાર ગભરાટ ફેલાવ્યો. ભારતીય સમય મુજબ સવારે 8:14 વાગ્યે જાપાનમાં ભૂકંપનો જોરદાર આંચકો આવ્યો . ભૂકંપની તીવ્રતા 6.7 માપવામાં આવી હતી . સુનામીની…
