વિજય વર્મા સાથેના સબંધોની તમન્ના ભાટિયાએ પૃષ્ટી કરી
તમન્ના અને વિજય વચ્ચે લસ્ટ સ્ટોરીસ 2 ના સેટથી બધું શરૂ થયું મુંબઈતમન્ના ભાટિયા અને વિજય વર્માના સંબંધો અંગે ઘણા સમયથી ચર્ચા થઈ રહી છે. તમન્ના ભાટિયાએ વિજય વર્મા સાથેના પોતાના રિલેશપ મુદ્દે મૌન તોડ્યુ છે. તમન્નાએ વિજય સાથેના પોતાના સંબંધ અંગે ઘણા ખુલાસા કર્યા છે. તમન્ના ભાટિયા-વિજય વર્મા ઘણી વખત એકસાથે સ્પોટ થયા છે….
