અંજુએ ભારતીય પતિ પાસે છૂટાછેડા માગ્યા, સીમા અંગે દ્વીધા યથાવત
ભારતે હજુ સુધી સીમાને કાઉન્સેલર એક્સેસ આપ્યો નથી, તેથી તેની પાકિસ્તાની નાગરિકતાની હજુ પુષ્ટિ થઈ શકી નથી ઈસ્લામાબાદભારતીય અંજુ અને પાકિસ્તાની સીમા હૈદરને લઈને ચાલી રહેલો વિવાદ હજુ શાંત થવાનું નામ લઈ રહ્યો નથી. પાકિસ્તાનમાં નસરુલ્લાહ સાથે રહેતી અંજુએ પોતાના ભારતીય પતિ અરવિંદ પાસે છૂટાછેડા માગ્યા છે. તો પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે અંજુને લઈને એક મોટુ…
