મમતા બેનર્જી રાજીનામું ન આપે, તો ભાજપ બંગાળના મુખ્યમંત્રી કેવી રીતે બનાવશે ? રાજ્યપાલ પાસે કયા વિકલ્પો છે ?
તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ મંગળવારે તેમના પક્ષની ચૂંટણી હાર બાદ પદ છોડવાનો ઇનકાર કર્યો હતો, અને દાવો કર્યો હતો કે ચૂંટણી પરિણામો વાસ્તવિક જાહેર જનાદેશ નથી પરંતુ એક ષડયંત્રનું પરિણામ છે. કોઈ મુખ્યમંત્રી હારવા છતાં પદ છોડવાનો ઇનકાર કરે છે ત્યારે કયા પગલાં લઈ શકાય એ જાણવું રસપ્રદ રહેશે કોલકાતા લોકસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસને…
