સ્પેશિયલ ટ્રેડિંગ સેશનમાં શેરબજારમાં જોરદાર ઊછાળો જોવા મળ્યો
સ્પેશિયલ ટ્રેડિંગમાં સેન્સેક્સ 61 પોઈન્ટ વધીને 73806 અને નિફ્ટી 40 પોઈન્ટ વધીને 22378ના સ્તરે બંધ રહ્યા મુંબઈ શનિવાર, 2 માર્ચે શેરબજાર લાઈવ ટ્રેડિંગ સેશન માટે ખુલ્યું હતું. ટ્રેડિંગ દ્વારા, તે તપાસવામાં આવ્યું હતું કે શેરબજારની સિસ્ટમ કોઈપણ અનિચ્છનીય ઘટનાનો સામનો કરવા માટે કેટલી તૈયાર છે. ખાસ ટ્રેડિંગ સેશનમાં શેરબજારમાં ઉછાળો, એલએન્ડટી અને ટાટા સ્ટીલ ચમક્યાં,…
