ઋષભ પંતની દિલ્હી કેપિટલ્સમાં ઘરવાપસી, IPL બજારમાં ‘કરેક્શન’નો મોટો સંકેત
27 કરોડથી 15 કરોડ પર પહોંચ્યો પંત, જ્યારે વૈભવ સૂર્યવંશી બન્યો સૌથી ‘અન્ડરપ્રાઇસ’ ખેલાડી નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ઋષભ પંતની દિલ્હી કેપિટલ્સમાં વાપસી માત્ર એક મોટા ટ્રાન્સફર તરીકે જ નહીં, પરંતુ ખેલાડીઓના મૂલ્યાંકનમાં આવી રહેલા બદલાવના સંકેત તરીકે પણ જોવામાં આવી રહી છે. લક્નૌ સુપર જાયન્ટ્સે IPL 2025ની હરાજીમાં પંતને રેકોર્ડ 27 કરોડ…
