ટોરેન્ટ પાવર કપ અંડર 20 મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં આણંદને હરાવી ખેડા ચેમ્પિયન

અમદાવાદ ટોરેન્ટપાવર કપ અંડર 20 મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં આણંદને હરાવી ખેડા ચેમ્પિયન  બની હતી. 24.2.26 ના રોજ રમાયેલ ફાઇનલ મેચ માં ખેડા અને આણંદ ની ટીમો વચ્ચે ટક્કર થઈ હતી. ફર્સ્ટ હાફ માં બંને ટીમો એટેકિંગ રમત રમતી હતી. આણંદની ટીમ પોતાની પાસે બોલ પઝેસન રાખી રમતી હતી. હાફ ટાઇમ નો સ્કોર 0-0…

આનંદ ઓલ ઇન્ડિયા ઓપન રેપિડ રેટિંગ ચેસ ટુર્નામેન્ટ-૨૦૨૬

અમદાવાદ આનંદ ચેસ એસોસિએશન દ્વારા ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન, વર્લ્ડ ચેસ ફેડરેશન (FIDE) અને ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશનના નેજા હેઠળ રાઇફલ ક્લબ, ખાનપુર, અમદાવાદ ખાતે ૨૧.૨.૨૦૨૬ અને ૨૨.૨.૨૦૨૬ના રોજ આનંદ ઓલ ઇન્ડિયા ઓપન રેપિડ રેટિંગ ચેસ ટુર્નામેન્ટ-૨૦૨૬નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં ભારતભરમાંથી કુલ 453 ખેલાડીઓ ભાગ લેવાના છે. ચેસના FIDE કાયદા…

રિલાયન્સ કપ સીનીયર મેન્સ ઇન્ટર ડીસ્ટ્રીક્ટ ફૂટબોલમાં આણંદ, અમદાવાદ અને જુનાગઢ સુપર લીગ સ્ટેજના ફાઇનલ રાઉન્ડ માટે ક્વોલિફાય

ગાંધીનગર ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત રિલાયન્સ કપ સીનીયર મેન્સ ઇન્ટર ડીસ્ટ્રીક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ – 2025ના ફાઇનલ રાઉન્ડ લીગની ગાંધીનગરમાં રમાયેલી મેચમાં આણંદના તીર્થ પટેલ તથા મોયુદ્દીનના 1-1  ગોલની મદદથી દેવભૂમિ દ્વારિકાને 2-1થી હાર આપી હતી. દ્વારિકાના વિજય ચૌધરીએ  1 સેલ્ફ ગોલ કર્યો હતો. રાજકોટે સૈઈદ સોહેલ પાસાના 2 ગોલ અને સોમિલ ફૂલાણીના 1…

રિલાન્સ કપ સિનિયર મેન્સ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલના ફાઈનલ રાઉન્ડની લિગ મેચમાં જામનગર, આણંદ અને અમદાવાદનો વિજય

અમદાવાદ ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત રિલાયન્સ કપ સીનીયર મેન્સ ઇન્ટર ડીસ્ટ્રીક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ – 2025ના ફાઇનલ રાઉન્ડની લીગ મેચ ગાંધીનગર અને અડાલજમાં ગુજરાતની બેસ્ટ 12 જિલ્લાની ટીમો વચ્ચે  તારીખ 27.10.2025થી શરૂ થઈ હતી. ગાંધીનગરમાં રમાયેલી મેચમાં જામનગરે, ફહદ ખત્રી અને પવન રામાનુજ ના 1-1 ગોલની મદદથી દેવભૂમિ દ્વારિકાની ટીમ પર   2-1થી વિજય મેળવ્યો…

સ્ટેટ જુનિયર ફૂટબોલમાં આણંદને હરાવીને અમદાવાદ ચેમ્પિયન

મહેસાણા ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત  34 મી જુનીયર બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી 2025,માં ગુજરાત ની 23 જિલ્લાની ટીમો વચ્ચેના મુકાબલા બાદ ફાઇનલ 15.7.2025 ના રોજ અમદાવાદ અને આણંદ વચ્ચે રમાઈ હતી. અમદાવાદે આ મુકાબલો આરવ ખંડેલવાલ, યુગ જવેરી, અક્ષર પટેલ અને ઓમ શાહ ના 1-1 ગોલ ની મદદથી આણંદને 4-0થી  હરાવીને સ્પર્ધા જીતી…

34મી જુનીયર ફૂટબોલની ફાઈનલમાં આણંદ અને અમદાવાદનો મુકાબલો થશે

મહેસાણા ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત  34 મી જુનીયર બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી 2025ની  ટોપ 8 ટીમો વચ્ચે સુપર લીગની મેચોના છેલ્લો દિવસે પ્રથમ મેચમાં ગાંધીનગરે ભૌમીક અને ઓમ નાગર ના 1-1 ગોલથી વલસાડને 2-0 થી મહાત આપી હતી. બીજી મેચમાં આણંદે જીનય પટેલના 2 ગોલ અને આદિત્ય પૉલના 1 ગોલની મદદથી  બરોડા પર…

મહાન ચેસ ખેલાડી આનંદને SJFIનો પ્રતિષ્ઠિત મેડલ એનાયત થશે

સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ ફેડરેશનની એજીએમમાં વિશ્વનાથન આનંદને સન્માનવાનો નિર્ણય ભુવનેશ્વર ભારત જ નહીં પરંતુ વિશ્વના મહાન ચેસ ખેલાડી વિશ્વનાથન આનંદને 2024ના વર્ષ માટેના એસજેએફઆઈ (સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા)ના પ્રતિષ્ઠિત SJFI મેડલ 2024 એનાયત કરાશે. તાજેતરમાં ઓડિશાના ભુવનેશ્વર ખાતે યોજાયેલી ફેડરેશનની બેઠકમાં આનંદ માટે આ એવોર્ડની જાહેરાત કરાઈ હતી. વિશ્વનાથન આનંદ ગ્રાન્ડમાસ્ટર છે અને તેણે ઘણા…