સરકારે બ્લિંકિટ અને ઝેપ્ટો સહિત 10 -મિનિટ ડિલિવરી પર પ્રતિબંધ મૂક્યો
સરકારે 10 મિનિટની ડિલિવરી પર પ્રતિબંધ મૂક્યો છે . ક્વિક કોમર્સ પ્લેટફોર્મ હવે આગામી સૂચના સુધી 10 મિનિટની અંદર ડિલિવરી કરી શકશે નહીં એસવીએન,નવી દિલ્હી સરકારે ક્વિક કોમર્સ પ્લેટફોર્મના 10 મિનિટના ડિલિવરી સમયગાળા પર પ્રતિબંધ મૂક્યો છે. ઝેપ્ટો , બ્લિંકિટ , સ્વિગી વગેરે જેવા પ્લેટફોર્મ 10 મિનિટની અંદર ડિલિવરી કરી શકશે નહીં. શ્રમ મંત્રી મનસુખ…
