હાઈ-પ્રોફાઇલ PMLA કેસમાં EDની કાર્યવાહી તેજ, 6થી 8 મહિનામાં ટ્રાયલ પૂર્ણ કરવાનું લક્ષ્ય
રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, લાલુ યાદવ સહિતના નેતાઓ સાથે જોડાયેલા કેસો પર પણ નજર; 2027થી EDમાં 60 ટકા સ્ટાફ વધારો નવી દિલ્હી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મની લોન્ડરિંગ કેસોની તપાસ અને ટ્રાયલને ઝડપી બનાવવા માટે મહત્વપૂર્ણ યોજના તૈયાર કરી છે. EDના ડિરેક્ટર રાહુલ નવીને તમામ ઝોનલ અધિકારીઓને દરેક રિજિયનમાં ઓછામાં ઓછા 10 હાઈ-પ્રોફાઇલ કેસની ઓળખ કરીને…
