ભારતનું દુશ્મન પાકિસ્તાન, ઇસ્લામિક ક્વાડ બનાવી રહ્યું છે ; ઇસ્લામાબાદમાં બેઠક , દુશ્મન પર હુમલા માટે નાટો જેવી યોજના
અહેવાલો અનુસાર, પાકિસ્તાન વધુને વધુ બેકચેનલ ડિપ્લોમસીમાં જોડાઈ રહ્યું છે. આ ચાર દેશોના વિદેશ પ્રધાનો પહેલી વાર 19 માર્ચે રિયાધમાં મળ્યા હતા , તે સમયે તેહરાન અને વોશિંગ્ટન વચ્ચે તણાવ ચરમસીમાએ હતો. માત્ર દસ દિવસ પછી, તેઓ ફરીથી ઇસ્લામાબાદમાં મળ્યા એસવીએન,ઇસ્લામાબાદ પાકિસ્તાન સાઉદી અરેબિયા , ઇજિપ્ત અને તુર્કી સાથે ક્વાડ ફ્રેમવર્ક બનાવવાની નજીક છે ….
