ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં નેતન્યાહૂને મળવા ઈઝરાયેલ પહોંચ્યા
મેક્રોંની ઈઝરાયેલ મુલાકાતનો હેતુ ઈઝરાયેલ સાથે ફ્રાન્સની એકજૂથતા દેખાડવાનો છે જેરૂસલેમહમાસ ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં ઈઝરાયેલી પીએમ બેન્જામિન નેતન્યાહૂ સાથે મુલાકાત કરવા માટે ઈઝરાયેલ પહોંચ્યા છે. અહેવાલો પ્રમાણે મેક્રોંની ઈઝરાયેલ મુલાકાતનો હેતુ ઈઝરાયેલ સાથે ફ્રાન્સની એકજૂથતા દેખાડવાનો છે.ઇઝરાયેલમાં ઈમેન્યુઅલ મેક્રોં ઘણા નેતાઓ સાથે બેઠક કરશે જેમાં હમાસના બંધકોને મુક્ત કરવાની કવાયતો પર…
