પાટણના સાંતલપુર નજીક કારને અકસ્માતમાં ચારનાં મોત
સ્વિફ્ટ કાર અચાનક જ જંગલી પશુ વચ્ચે આવી જતાં કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પાણીના ખાડામાં પડતા દુર્ઘટના બની પાટણ રાજ્યમાં દિવસેને દિવસે માર્ગ અકસ્માતની ઘટના વધી રહી છે ત્યારે આજે ફરી એકવાર પાટણ જિલ્લામાં ભયાનક માર્ગ અકસ્માતની ઘટના બની હતી જેમાં એક જ પરિવારના 4 લોકોના મોત થયા છે જ્યારે 3 લોકો ગંભીર…
