નવેલના મોત પર પુતિન સામે રોષ વ્યક્ત કરતા બાઈડેન
નવેલની સાથે જે થયું તે પુતિનની ક્રૂરતાનો પુરાવો છે અને હવે તેમણે લોકોને મૂર્ખ બનાવવાનું બંધ કરી દેવું જોઈએ મોસ્કો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના મુખ્ય ટીકાકાર અને વિપક્ષી નેતા એલેક્સી નવેલની જેલમાં મૃત્યુ પામી જતાં હડકંપ મચી ગયું છે. નવેલની ઉગ્રવાદના આરોપમાં 19 વર્ષની સજા ભોગવી રહ્યા હતા. આ દરમિયાન તેમનું જેલમાં જ મૃત્યુ થઈ…
