યુએસમાં ઘૂસતા 3 ભારતીય સહિત ચાર જણાં ઝડપાઈ ગયા
ચાર શખ્સોની યુએસ ઓથોરિટીઝે કેનેડિયન બોર્ડર નજીક આવેલા અપસ્ટેટ ન્યૂયોર્કથી ધરપકડ કરાઈ, ડિપોર્ટ કરવમાં આવશે નવી દિલ્હી અમેરિકામાં ઘૂસવાની ઘેલછા ભારતીયોમાં હંમેશાથી રહેલી છે. કાયદાકીય રીતે વિઝા લઈને તેઓ અમેરિકા જવાનો પ્રયાસ કરે છે પરંતુ જો તેમાં સફળતા ના મળે તો તેઓ ગેરકાયદેસર વિકલ્પ અપનાવતા પણ ખચકાતાં નથી. અમેરિકાની સધર્ન બોર્ડર પરથી ભારતીયો સહિત કેટલાય…
