ઓટોમેટિક ગિયરબોક્સમાં L અક્ષરનો અર્થ શું થાય છે ?
તમે કદાચ જોયું હશે કે ઓટોમેટિક કારના ગિયર્સ પર P, R, N અને D અક્ષરો સાથે L અક્ષર લખાયેલો હોય છે . પરંતુ શું તમે જાણો છો કે તેનો અર્થ શું છે અથવા તેનો ઉપયોગ ક્યારે થઈ શકે છે? મોટાભાગના લોકો તેનાથી અજાણ હોય છે, અને તેથી, તેઓ તેનો ઉપયોગ કરવામાં નિષ્ફળ જાય છે મુંબઈ…
