વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં ટ્રમ્પ અને શી જિનપિંગ , પીએમ મોદી ગાયબ , ભારતના 3 નામ
ટાઈમ મેગેઝિને વર્ષ 2026 માટે વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી બહાર પાડી છે. આ યાદીમાં ટ્રમ્પ અને શી જિનપિંગ જેવા વિશ્વ નેતાઓનો સમાવેશ થાય છે , પરંતુ પીએમ મોદીને સ્થાન મળ્યું નથી એસવીએન,વોશિંગ્ટન વિશ્વના પ્રતિષ્ઠિત મેગેઝિન, ટાઈમે , 2026 માટે તેની ખૂબ જ અપેક્ષિત TIME 100 યાદી બહાર પાડી છે. આ યાદીમાં આ વર્ષે…
