20 લાખની ઈનામી રકમ વાળી વિશ્વ જૂનિયર ચેસ ચેમ્પિયનશીપને પાંચ વખતના વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથન આનંદ ગાંધીનગરમાં ખુલ્લી મૂકશે
અમદાવાદ ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશન (AICF) અને ફેડરેશન ઇન્ટરનેશનલ ડેસ ઇચેક્સ (FIDE) ની આગેવાની હેઠળ ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન (GSCA) ગુજરાત દ્વારા ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ક્લબ ખાતે પ્રતિષ્ઠિત વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ 2024 બીજી જૂનથી શરૂ થશે. પ્રથમ વખત ગુજરાત વિશ્વ ચેસ ચેમ્પિયનશિપનું આયોજન કરી રહ્યું છે. 46 દેશોના 220 ખેલાડીઓ વિશ્વ જુનિયર ચેસ ચેમ્પિયનશિપના…
