ત્રીજા વિશ્વ યુદ્ધનાં ભણકારાઃ વિશ્વના આ પાંચ ક્ષેત્રો કરાવી શકે છે યુદ્ધ, કેટલાક દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તો કેટલીક જગ્યાએ તૈયારી ચાલે છે
વર્ષ 2025ને લઈને પ્રશ્ન વધુને વધુ ઉભો થઈ રહ્યો છે કે શું તે ત્રીજા વિશ્વ યુદ્ધનું સાક્ષી બનશે વર્ષ 2024 માં, વિશ્વભરમાં ચાલી રહેલા ઘણા સંઘર્ષો અને યુદ્ધોએ વૈશ્વિક પરિસ્થિતિને ચિંતાજનક બનાવી દીધી છે રશિયા-યુક્રેન, ઈઝરાયેલ-હમાસ, ચીન-તાઈવાન, ઉત્તર-દક્ષિણ કોરિયા અને સીરિયા જેવા વિસ્તારોમાં વિવાદ મોટા યુદ્ધમાં ફેરવાઈ શકે છે નવી દિલ્હી શું 2025 માં વિશ્વમાં…
