શેરબજારમાં બુલેટ તેજી, સેન્સેક્સ 803 પોઈન્ટના ઉછાળા સાથે બંધ
વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોનું રોકાણ જાળવી રાખવા અને અન્ય કારણોસર શેરબજારમાં સતત તેજી જોવા મળી રહી છે મુંબઈ સ્થાનિક શેરબજારમાં તેજી શુક્રવારે સતત ત્રીજા સત્રમાં ચાલુ રહી હતી અને બેન્ચમાર્ક સૂચકાંકો 1 ટકાથી વધુના ઉછાળા સાથે બંધ થયા હતા. બીએસઈસેન્સેક્સ 803.14 પોઈન્ટ એટલે કે 1.26%ના વધારા સાથે 64,718.56 પોઈન્ટના સ્તરે બંધ થયો હતો. એ જ રીતે…
