સોના-ચાંદીના ભાવમાં સતત ત્રીજા દિવસે ઘટાડો, જાણો આજના ભાવ
મજબૂત ડોલર અને કાચા તેલના વધતા ભાવની અસર; MCX તેમજ સરાફા બજારમાં કિંમતી ધાતુઓ સસ્તી થઈ નવી દિલ્હી સોના અને ચાંદીના ભાવમાં બુધવારે સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ, અમેરિકાના ઈરાન પર તાજેતરના હુમલા બાદ કાચા તેલના ભાવમાં તેજી અને અમેરિકન ડોલરની મજબૂતીના કારણે કિંમતી ધાતુઓ પર દબાણ જોવા મળ્યું છે….
