વિરાટ દ્રવિડ સાથેની તસવીર પોસ્ટ કરીને ભાવુક થયો
કોહલીએ લખ્યું, માત્ર બે ખેલાડીઓ 2011માં ડોમિનિકામાં રમાયેલી છેલ્લી ટેસ્ટનો ભાગ હતા, ક્યારેય વિચાર્યું ન હતું કે આ સફર આપણને વિવિધ ક્ષમતાઓમાં અહીં પાછા લાવશે ડોમિનિકાભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 12 જુલાઈથી ટેસ્ટ સિરીઝ રમાશે. આ ટેસ્ટ સિરીઝ પહેલા ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ તેના કોચ રાહુલ દ્રવિડ સાથે સોશ્યલ મીડિયા પર એક…
