રહેમાન ડાકુ ઉર્ફે અક્ષય ખન્નાએ આ એક ડરને કારણે લગ્ન ન કર્યા , તે હજુ પણ કુંવારો છે
અક્ષય ખન્ના હંમેશા પોતાના સંબંધો વિશે ખુલ્લેઆમ બોલે છે . તે કહે છે, “મને પ્રતિબદ્ધતાનો ડર છે. લગ્ન ક્યારેય કામની યાદીમાં ન હોવા જોઈએ. તે માને છે કે લગ્ન ત્યારે જ યોગ્ય છે જ્યારે તમને યોગ્ય વ્યક્તિ મળે. તેના માટે, લગ્ન કોઈ સામાજિક દબાણ કે મજબૂરી નથી” એસવીએન,મુંબઈ અક્ષય ખન્ના હંમેશા લગ્ન અને સંબંધો વિશે…
