હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલમાં દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં 40-50 વિદ્યાર્થીઓએ ભાગ લઈ દેશભક્તિની રચનાઓ પ્રસ્તુત કરી હતી.
હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં 40-50 વિદ્યાર્થીઓએ ભાગ લઈ દેશભક્તિની રચનાઓ પ્રસ્તુત કરી હતી.
રાજકોટના સોની બજારમાં છેલ્લા છ મહિનાથી કારગીર બનીને રહેતાં ત્રણ શખ્સો આતંકી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલા હોવાની એટીએસને બાતમી મળી હતી રાજકોટતાજેતરમાં જ અમદાવાદમાંથી અલકાયદા સાથે સંકળાયેલા શખ્સોને એટીએસએ ઝડપી પાડ્યા હતાં. હવે રાજકોટમાં એટીએસએ મોટું ઓપરેશન પાર પાડ્યું છે. શહેરના સોની બજારમાં કારીગર તરીકે રહેતાં અને અલકાયદા સાથે સંકળાયેલા ત્રણ શખ્સોની એટીએસ દ્વારા ધરપકડ…
શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના પ્રમુખ બનતા જ ગુજરાત કોંગ્રેસ ફરી એક્ટિવ થઈ હોવાના સંકેત અમદાવાદરાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. કર્ણાટકની જીત બાદ હવે કોંગ્રેસ પણ એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણી અને રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી માટે હવે કોંગ્રેસને ગુજરાતના નેતાઓને કામે લગાવ્યા છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓને બંને રાજ્યોની ચૂંટણી…
હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં વિદ્યાર્થીઓ માટે ટ્રાફિક અવેરનેશ પ્રોગ્રામ યોજાયો
હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં છત્રી ડેકોરેશન સ્પર્ધા યોજાઈ
જન સહાયક ટ્રસ્ટનાં પ્રમુખ નરહરિ અમીન સાહેબની પ્રેરણાથી હીરામણિ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ગુજરાતી માધ્યમનાં ધોરણ- ૧૨ કૉમર્સનાં ૩ શિક્ષકોની સાથે ૬૦ વિદ્યાર્થીઓ વ્યવસાય લક્ષી શૈક્ષણિક પ્રવૃત્તિની સાથે સાથે શૈક્ષણિક મુલાકાત માટે તારીખ:- ૩૧/૦૭/૨૦૨૩ ના રોજ મધર ડેરી (અમુલ ડેરી) ભાટ ગાંધીનગર ખાતે ગયા હતા. જેમાં વિદ્યાર્થીઓને સંપૂર્ણ પ્રક્રિયા સમજવામાં આવી હતી.
પ્રથમ તબક્કામાં આ મીટર ગાંધીનગરની સરકારી કચેરીઓ અને રાજ્યભરની અન્ય સરકારી કચેરીઓમાં લગાવવામાં આવશે અમદાવાદહવે પ્રીપેડ ઇલેક્ટ્રિક મીટર ટૂંક સમયમાં રાજ્યભરના ઘરોમાં વાસ્તવિકતા બની જશે અને આ સાથે જ ગુજરાત સ્માર્ટ મીટર ધરાવતું દેશનું છઠ્ઠું રાજ્ય બનશે. અમદાવાદ મિરરના અહેવાલ અનુસાર રાજ્ય સરકારે 60 લાખ સ્માર્ટ મીટરનો ઓર્ડર આપ્યો છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે…
પાંચ ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાટ્રના ભાગોમાં ભારે વરસાદ પડશે, રાજ્યમાં સોમવારથી બુધવાર ભારે વરસાદની સંભાવના નહિવત અમદાવાદહવામાન વિભાગની આગાહી મુજબ શનિવારે વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, તાપી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે જ્યારે રવિવારે વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે, સુરત, તાપી, ડાંગમાં ભારે…
હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની સ્પર્ધા યોજાઈ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી હીરામણિ સ્કૂલ (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ)માં ટીટીનેસ તેમજ ડીપ્થેરીયાની રરી મૂકવાનો કેમ્પ યોજાયો
અકસ્માત થયો ત્યારે તથ્યની જેગુઆર કાર 142.5 કિ.મીની સ્પીડે દોડતી હોવાનો એફએશએલના રિપોર્ટમાં ખુલાસો, આરટીઓ તથા જેગુઆર કારના મિકેનિકલ એન્જિનિયરનો પણ રિપોર્ટ આવશે અમદાવાદશહેરમાં ઈસ્કોન બ્રિજ પર જગુઆર કારથી 9 લોકોને કચડી નાંખનાર આરોપી તથ્ય પટેલના આજે રિમાન્ડ પૂર્ણ થતાં તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આજે પણ કોર્ટ રૂમ ખીચોખીસ ભરેલો હતો….
ભાવનગર, રાજકોટ, દ્વારકા અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા અમદાવાદરાજ્યમાં અનેક જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે તેમજ કેટલાક વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસી ગયો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.રાજ્યમાં છેલ્લા…
રસ્તામાં કાંટા નાખવા જેવી બાબતે ફરિયાદી ઉપર ટોળાએ એક સંપ કરીને હૂમલો કર્યો હતો દહેગામ દહેગામ કોર્ટે ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે અને જેમાં રાયોટિંગના ગુનામાં ૭ આરોપીને ૨ વર્ષની જેલની સજાનો હૂકમ કર્યો છે. રસ્તામાં કાંટા નાખવા જેવી બાબતે ફરિયાદી ઉપર ટોળાએ એક સંપ કરીને હૂમલો કર્યો હતો અને જે કેસ કોર્ટમાં ચાલી જતાં આજે…
અવારનવાર એસી ચાલુ કરવાની વિનંતી કરી હતી પરંતુ ક્રૂ મેમ્બર્સે આંખ આડા કાન કર્યા હોવાનો મુસાફરોનો આક્ષેપ અમદાવાદ ગુરુવારે સ્પાઈસજેટની દિલ્હીથી અમદાવાદ આવી રહેલી ફ્લાઈટમાં મુસાફરોની જર્ની કષ્ટદાયક રહી હતી. ફ્લાઈટ લગભગ આખી ભરાઈ ગઈ હોવા છતાં એર-કન્ડિશનિંગ સિસ્ટમ ચાલુ નહોતી કરવામાં આવી. ફ્લાઈટમાં બોર્ડિંગ શરૂ થયું ત્યાંથી લઈને ફ્લાઈટ ટેક ઓફ થઈ ત્યાં સુધી…
ટ્રેનના ચાલકે ઈમર્જન્સી બ્રેક તો મારી હતી છતાં પણ એક સિંહને બચાવી શકાયો ન હતો અમરેલી અમરેલીમાં ટ્રેનની અડફેટે આવી જવાથી સિંહના મોત થવાનો મામલો સામે આવ્યો છે. રાજુલા-પીપાવાવ વિસ્તારમાં ગત રાતે એક સિંહ પરિવાર ફેન્સિંગ હોવા છતાં રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે અચાનક માલગાડી આવી જતા બે સિંહ અડફેટે આવી ગયા…
હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં વિદ્યાર્થીઓનો શપથગ્રહણ સમારોહ યોજાયો
કાર ભાગીદાર નામે નોંધાયેલી, તથ્ય પાસે લાયસન્સ પણ છે, આ મામલે કોર્ટ જે કહેશે તે કરવા આરોપીના પિતા તૈયાર અમદાવાદ અમદાવાદ શહેરમાં મોડી રાત્રે એક ભયાનક અકસ્માત થયો હતો જેમાં 9 લોકોના મોત થયા છે જ્યારે 15થી 20 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત સર્જનાર યુવાનની ઓળખ તથ્ય પટેલ તરીકે થઇ હતી. ઉલ્લેખનીય છે કે,…
ઘટનાની જાણ થતા જ ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી, બ્રિજ પર અકસ્માતની ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો અમદાવાદ શહેરના ઈસ્કોન બ્રિજ પર મોડી રાત્રે થયેલા અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. અકસ્માતની ઘટનાથી સૌ કોઈ હચમચી ગયું છે. ત્યારે બ્રિજ પર અકસ્માતમાં 9 લોકોએ જીવ ગુમાવ્યો ત્યાં ફરી ગણતરીના કલાકોમાં વધુ એક અકસ્માતની…
નીતિ લાગુ કરવામાં આવશે તો ક્લાસ વન આઈએએસ, આઈપીએસ, આઈઆરએસ, આઈએફએસ, જીએએસ, જીપીએસઅને અન્ય કેડરના ઓફિસર્સ જેમ કે સચિવાલય સહિતના વિભાગને પણ લાગુ પડશે ગાંધીનગર ગુજરાત સરકાર એવી નીતિ રજૂ કરી શકે છે, જેનાથી તમામ કેડરના ક્લાસ વન અધિકારીને વિદેશ જઈને અભ્યાસ કરવાની તક મળી શકે છે. અધિકારીઓને વિવિધ સ્કીલ્સ હૈઠળ તૈયાર કરીને તંત્રને સારુ…
કોર્ટે સરકારની ઝાટકણી કાઢીને કહ્યું હતું કે, પીક અવર્સમાં ટ્રાફિક સરળતાથી ચાલવો જોઈએ, રાત્રે ટ્રાફિક પોલીસ મુકવાની જરૂર નથી, બિઝનેસ અવર્સ અને ઓફીસ અવર્સમાં ટ્રાફિકનું ધ્યાન રાખવું જોઈએ અમદાવાદગુજરાત હાઈકોર્ટમાં રોડ, ટ્રાફિક અને રખડતા ઢોર મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે ટ્રાફિકના મુદ્દે સરકાર અને એએમસી સામે લાલઆંખ કરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા…