યુએસના કેન્યન શહેરમાં ગોળીબારમાં પાંચ લોકોનાં મોત

આ ઘટનામાં 10 લોકોને ગોળી વાગી હતી, બાઈકર બાર નામની એક જગ્યાએ હુમલાખોરે ગોળીબાર કર્યો કેલિફોર્નિયા અમેરિકાના દક્ષિણ કેલિફોર્નિયાના ટ્રેબુકો કેન્યન શહેરમાં ગોળીબારની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 10 લોકોને ગોળી વાગી હતી. જેમાં 5 લોકો મૃત્યુ પામ્યાના અહેવાલ મળી રહ્યા છે. જેમાં અન્યોની હાલત ગંભીર જણાવાઈ રહી છે.  માહિતી અનુસાર બાઈકર બાર નામની…

નેપાળમાં બસ અકસ્માતમાં સાત ભારતીયોનાં મોત

બસ કાઠમંડુથી જનકપુર જઈ રહી હતી આ દરમિયાન તે રસ્તા પરથી નીચે ઉતરી લગભગ 15 મીટર નીચે પડી ગઈ હતી કાઠમંડુ નેપાળમાં આજે વહેલી સવારે બારાના જીતપુર સિમારા સબ-મેટ્રોપોલિટન-22ના ચુરિયામાઈ મંદિર પાસે બસ અકસ્માતમાં સાત લોકોના મોત થયા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકોની ઓળખ થઈ ગઈ છે. બસમાં યાત્રાળુઓ હતા, જેમાંથી મોટાભાગના લોકો ભારતના…

ઈસરોની મજાક ઊડાવનારા પાક. નેતાએ હવે સંસ્થાના વખાણ કર્યા

ઈમરાન ખાન સરકારમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી રહેલા ફવાદ હુસૈને ભારતના ચંદ્ર મિશન ‘ચંદ્રયાન-3’ની પ્રશંસા કરી કરાચીભારત માટે આજનો દિવસ ખાસ છે કારણકે આજે ચંદ્રયાન-3 ચંદ્ર પર લેન્ડિગ કરશે, આ વચ્ચે પાકિસ્તાનના જે નેતાએ પહેલા ઈસરોની મજાક ઉડાવી હતી તે જ નેતા હવે ઈસરોના વખાણ કરી રહ્યા છે અને પાક. મીડિયાને ચંદ્રયાન લેન્ડિંગનું લાઈવ ટેલિકાસ્ટની…

અમદાવાદના કેતન શાહની મેક્સિકોમાં લૂંટના ઈરાદે હત્યા

10 હજાર ડોલરની કરન્સી એક્સચેન્જ કરવવા અર્થે મેક્સિકો સિટીના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ગયા હતા મેક્સિકોછેલ્લા કેટલાક દિવસોમાં વિદેશમાં રહેતા ગુજરાતીઓની હત્યાના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક મૂળ અમદાવાદના ગુજરાતીની મેક્સિકોમાં હત્યા કરી દેવામાં આવી છે. આ હત્યા લૂંટના ઈરાદે કરી હોવાની માહિતી મળી રહી છે.સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ મેક્સિકોમાં રહેતા મૂળ અમદાવાદના…

પાકિસ્તાનમાં કેબલ કારમાં છ વિદ્યાર્થી સહિત આઠ લોકો ફસાયા

બચાવ કામગીરી માટે પાકિસ્તાન આર્મીનું હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યું હતું પરંતુ પવનના જોરદાર દબાણને કારણે બીજો કેબલ તૂટવાનો ભય હોઈ તેને પાછુ બોલાવવામાં આવ્યું કરાંચીપાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાંથી એક ઘટના સામે આવી રહી છે. જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ કેબલ કારમાં અધવચ્ચે જ અટવાઈ ગયા છે. આ કેબલ કારમાં છ વિદ્યાર્થીઓ સહિત 8 લોકો ફસાયા છે.મળતી…

અમદાવાદના કુશ પટેલે લંડનમાં આત્મહત્યા કરી

કુશનો મૃતદેહ પાણીમાં કોહવાઈ ગયેલો મળ્યો હતો પરંતુ બાયોમેટ્રિક અને ડીએનએ ટેસ્ટના આધારે મૃતદેહની ઓળખ કરાઈ લંડન અમદવાદનો યુવક કુશ પટેલ લંડનમાં છેલ્લા 11 દિવસથી ગુમ થયો હતો ત્યારે હવે તેનો મૃતદેહ લંડન બ્રિજ પાસેથી મળી આવ્યો છે. આ યુવક સ્ટુડન્ટ વિઝા પર લંડન ભણવા ગયો હતો. કુશ પટેલે આત્મહત્યા કરી હોવાનો ખુલાસો થયો છે….

લુના-25ના ક્રેશથી રશિયન અવકાશ વૈજ્ઞાનિક આઘાતમાં, તબિયત લથડી

રશિયાના ટોચના વૈજ્ઞાનિક મિખાઇલ મારોવની તબિયત બગડી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા મોસ્કો ચંદ્રની સપાટી પર ઉતરવાની રશિયાની આશા ત્યારે તૂટી ગઈ જ્યારે તેનું ચંદ્ર મિશન લુના-25 ક્રેશ થયું. લુના-25ના ક્રેશથી રશિયન અવકાશ વૈજ્ઞાનિકોને મોટો ઝટકો લાગ્યો છે. આ કારણે રશિયાના ટોચના ભૌતિકશાસ્ત્રીની તબિયત લથડી હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. મળેલા…

સત્તા પર પાછા આવશે તો ભારત પર વધુ ટેકસની ટ્રમ્પની ચેતવણી

ભારત અહીં ખૂબ ઊંચા ટેક્સ લાદે છે, હું એક સમાન ટેક્સ ઈચ્છું છું, ટેક્સેશનના મામલામાં ભારત ઘણું આગળ છેઃ ટ્રમ્પ વોશિંગ્ટનઅમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત દ્વારા કેટલીક અમેરિકન પ્રોડક્ટ્સ પર ઊંચા ટેક્સનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે ધમકી આપી છે કે જો તેઓ આવતા વર્ષે સત્તામાં પાછા આવશે તો ભારત પર ટેક્સ લગાવશે….

જંગલોમાં આગથી બ્રિટિશ કોલમ્બિયા પ્રાંતમાંથી 35000થી વધારે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

ઝડપથી ફેલાઈ રહેલી આગ પર કાબૂ મેળવવા માટે કેનેડાની સરકારે સેનાને તૈનાત કરવાનો નિર્ણય લીધો, સરકારે ઈમરજ્ન્સી લાગુ કરી દીધી ઓટાવાકેનેડાના બ્રિટિશ કોલમ્બિયા પ્રાંતના જંગલોમાં લાગેલી આગ વિકરાળ સ્વરુપ ધારણ કરી રહી છે.તેના પર હજી સુધી કાબૂ મેળવી શકાયો નથી.ઝડપથી ફેલાઈ રહેલી આગ પર કાબૂ મેળવવા માટે કેનેડાની સરકારે સેનાને તૈનાત કરવાનો નિર્ણય લીધો છે.આ…

પોતાને મુસ્લિમ ગણાવનારા અહેમદિયા સમુદાયના છ લોકોની ધરપકડ

પાકિસ્તાને 1874માં એક કાયદો બનાવીને અહેમદિયા સમુદાયને બિન મુસ્લિમ જાહેર કરી દીધો હતો, કાયદાના ભંગ બદલ ત્રણ વર્ષની કેદ અને દંડની જોગવાઈ ઈસ્લામાબાદપાકિસ્તાનમાં કાર્યકારી સરકારના રાજમાં એક પછી એક ધરપકડો થઈ રહી છે.પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી ગઈકાલથી જેલમાં છે.સાથે સાથે પૂર્વ માનવાધિકાર મંત્રી શિરિન મઝારીએ પોતાની પુત્રીનુ પોલીસે અપહરણ કર્યુ હોવાનો આરોપ…

અલ્બેનિયામાં જમ્યા બાદ ભાગી જનારા 4 ટુરિસ્ટનાં ઈટાલી સરકારે બિલ ચુક્વ્યા

ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની સુધી આ વાત પહોચી હતી, એ પછી તેમણે આલ્બેનિયા સ્થિત ઈટાલીની એમ્બેસીને ચાર પર્યટકોનુ બિલ ભરવા માટે આદેશ આપ્યો હતો રોમઈટાલીના ચાર ટુરિસ્ટે અલ્બેનિયામાં પોતાના દેશની આબરુના ધજાગરા કર્યા છે .આ ટુરિસ્ટ એક રેસ્ટોન્ટમાં જમવા ગયા હતા અને બિલ ચુકવ્યા વગર જ રવાના થઈ ગયા હતા. આ મામલો સ્થાનિક સ્તરે ભારે…

ઈમરાન ખાનને જેલમાં ઝેર આપવાની શંકા વ્યક્ત કરતી પત્ની

બુશરા બીબીએ પંજાબ રાજ્યના ગૃહ સચિવને એક પત્ર લખ્યો છે અને તેમાં કહ્યુ છે કે, જેલમાં ઈમરાન ખાનને ઝેર આપવામાં આવે તેવી શક્યતા છે ઈસ્લામાબાદપીએમ તરીકે મળેલી ભેટો બારોબાર વેચી દેવાના મામલામાં હાલમાં જેલની હવા ખાઈ રહેલા પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની સુરક્ષાને લઈને તેમના પત્નીએ ચિંતા વ્યક્ત કરી છે.બુશરા બીબીએ પંજાબ રાજ્યના ગૃહ સચિવને…

2022માં પીઓકેની મુલાકાત માટે ઉલ્હાન ઉમરને પાક. ફંડિગ કર્યું હતું

અમેરિકાના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, પાકિસ્તાની સરકારે 18 થી 24 એપ્રિલ દરમિયાન ઉમરના પ્રવાસ માટે નાણાકીય ભંડોળ પૂરુ પાડ્યુ હતુ વોશિંગ્ટનભારત સામે છાશવારે ઝેર ઓકતા અમેરિકન સાંસદ ઈલ્હાન ઉમર ફરી વિવાદોમાં છે.ઈલ્હાન ઉમરે 2022માં પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરની મુલાકાત લીધ હતી અને હવે એવો ઘટસ્ફોટ થયો છે કે, પાકિસ્તાને આ મુલાકાત માટે ફંડિંગ…

યુએસના પૂર્વ પ્રમુખ ટ્રમ્પ ફુલટન કાઉન્ટી જેલમાં આત્મસમર્પણ કરી શકે છે

આ મામલામાં આરોપ નક્કી કરવામાં આવ્યા હતા અને ટ્રમ્પ સહિત તમામ આરોપીઓને 25 ઓગસ્ટ સુધીમાં આત્મસમર્પણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો વોશિંગ્ટનઅમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી પરિણામોના સંદર્ભમાં આવતા અઠવાડિયે ફુલટન કાઉન્ટી જેલમાં આત્મસમર્પણ કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને અન્ય 18 આરોપીઓ પર 2020ની રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન જ્યોર્જિયા ચૂંટણી પરિણામોને પલટાવવાનો પ્રયાસ કરવાનો આરોપ…

ઈંગ્લેન્ડ-વેલ્સમાં બાળકોનો જન્મદર બા દાયકાના સૌથી નીચા સ્તરે

યુકેમાં જે બાળકોનો જન્મ થાય છે તેમાં માતા-પિતા બંને વિદેશમાં જન્મેલા હોય તેવા પરિવારો વધારે છે લંડન તમામ આધુનિક દેશોમાં બાળકોનો જન્મદર ચિંતાજનક રીતે ઘટી રહ્યો છે જેમાં યુકે પણ સામેલ છે. યુકેના ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ગયા વર્ષે બાળકોનો જન્મદર છેલ્લા બે દાયકામાં સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. જોકે, ભારત જેવા દેશોથી આવેલા લોકોએ…

ડોનાલ્ડ ટ્રમ્પને ઝેરી પત્ર મોકલવાના કેસમાં કેનેડિયન મહિલાને 22 વર્ષની જેલ

સજા પૂરી થયા બાદ મહિલાનો યુએસમાંથી દેશનિકાલ કરવામાં આવશે વોશિંગ્ટન અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તેમના કાર્યકાળ દરમિયાન ઝેરીલો પત્ર (રિસિન એટલે સાયનાઇડ કરતાં વધુ શક્તિશાળી ઝેરવાળો) મોકલવાના કેસમાં 56 વર્ષની કેનેડિયન મહિલાને કોર્ટે સજા ફટકારી છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર જિલ્લા ન્યાયાધીશ ડબ્ની ફ્રેડરિકે 56 વર્ષીય પાસ્કેલ ફેરિયરને 22 વર્ષની જેલની સજા ફટકારી છે. તેની…

કેપ વર્ડે પાસે બોટ પલટી જતાં 60થી વધુનાં મોતની આશંકા

માનવામાં આવે છે કે આ બોટ પ્રવાસીઓને લઈને જુલાઈમાં સેનેગલથી નીકળી હતી પ્રેયાઆફ્રિકન દેશ કેપ વર્ડે પાસે એક બોટ પલટી જતાં 60થી વધુ લોકોના મોતની આશંકા છે, જ્યારે 38 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. સ્થાનિક સુત્રોમાંથી મળતી માહિતી મુજબ એવું માનવામાં આવે છે કે આ બોટ પ્રવાસીઓને લઈને જુલાઈમાં સેનેગલથી નીકળી હતી.સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ…

ન્યૂયોર્ક સિટીમાં પણ ટિકટોક પર પ્રતિબંધ લદાયો

શહેરના સાયબર કમાન્ડે જાણ કરી છે કે એપ શહેરના ટેક્નિકલ નેટવર્ક માટે સુરક્ષા માટે ખતરો હોઈ તેના પર પ્રતિબંધ લદાયો વોશિંગ્ટનભારતમાં ટિકટોક પર પ્રતિબંધ લાગવાથી આ ચાઇનીઝ એપ કંપનીને મોટો ઝટકો લાગ્યો હતો, પરંતુ હવે તેને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ભારતમાં પ્રતિબંધ બાદ હવે ન્યૂયોર્ક સિટીએ પણ આ એપને પ્રતિબંધિત કરી દીધી છે….

સ્ટોકહોમમાં સંસદની સામે કુરાનની પ્રત સળગાવાઈ

સ્વીડન સાથે ડેનમાર્કમાં પણ કુરાનના અપમાનની ઘટનાઓ બની ચુકી છે, જેના પર મુસ્લિમ દેશો આકરો વિરોધ વ્યક્ત કરી ચુકયા છે સ્ટોકહોમઈસ્લામિક દેશોમાં ભારે વિરોધ છતા સ્વીડનમાં કુરાન સળગાવવાની ઘટનાઓ પર સરકાર રોક લગાવી રહી નથી.લેટેસ્ટ કિસ્સામાં ઈરાકી મૂળની એક વ્યક્તિ સલવાન મોમિકાએ સોમવારે સ્ટોક હોમમાં સંસદની સામે કુરાનની પ્રત સળગાવી હતી. જેમાં અન્ય એક વ્યક્તિ…

યુએસમાં ભેદભાવથી પરેશાન શખ્સ ઉ. કોરિયામાં ઘૂસી ગયો

ટ્રેવિસ કિંગ પાંચ વર્ષમાં ઉત્તર કોરિયામાં નજરકેદ થનાર પ્રથમ અમેરિકન નાગરિક પ્યોંગયાંગ હાલના દિવસોમાં એક અમેરિકન સૈનિક ઉત્તર કોરિયા પહોંચી ગયો છે. આ જાણકારી ઉત્તર કોરિયાએ જ આપી છે. ટ્રેવિસ કિંગ નામના આ સૈનિક અંગે ઉત્તર કોરિયાએ કહ્યું કે તે ગયા મહિને ગેરકાયદેસર રીતે તે તેમના દેશમાં પ્રવેશ્યો હતો. ઉત્તર કોરિયાએ તો ત્યાં સુધી કહ્યું…