અમેરિકાએ અરૂણાચલ ભારતનો જ હિસ્સો હોવાનું સ્વિકાર્યું

ભારત- ચીન લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ પર સૈન્ય કાર્યવાહી થકી અથવા તો બીજા કોઈ પ્રયાસો થકી ઘૂસણખોરી કરીને આ વિસ્તાર પર દાવો કરવાના એક તરફી પ્રયાસનો યુએસ દ્વારા વિરોધ નવી દિલ્હી પીએમ મોદીએ તાજેતરમાં અરુણાચલ પ્રદેશની મુલાકાત લીધી તો ચીનને ભારે બળતરા ઉપડી હતી.  ચીને આ મુલાકાતનો વિરોધ કરીને અરુણાચલ પ્રદેશને પોતાનો હિસ્સો ગણાવ્યો હતો….

કોઈ અધિકારી લાંચ માગે તો ઈંટ મારીને માથું ફોડી નાખોઃ અલી અમીન

ઈંટ મારતી વખતે મારુ નામ લેશો તો પણ ચાલશે, લાંચ માંગનારાઓને શરમ આવવી જોઈએ, જે લોકો  લાંચ માંગે છે તેમને સ્થળ પર જ સજા મળવી જોઈએ ઈસ્લામાબાદ પાકિસ્તાનમાં આમ જનતા ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓથી હેરાન પરેશાન છે ત્યારે પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખા પ્રાંતના નવા ચૂંટાયેલા મુખ્યમંત્રી અલી અમીને લોકોને ભ્રષ્ટાચાર સામે લડવા માટે નવો ઉપાય બતાવ્યો…

2027 સુધીમાં તાઈવાન પર કબજા માટે ચીનની જોરદાર તૈયારી

આર્થિક પડકારો  છતા પણ ચીને પોતાના સંરક્ષણ બજેટમાં છેલ્લા કેટલાક વર્ષોમાં 16 ટકાનો જંગી વધારો કર્યો છે વોશિંગ્ટન ચીને 2027 સુધીમાં તાઈવાન પર કબ્જો જમાવવા માટે ભરપૂર તૈયારીઓ શરુ કરી દીધી છે તેવુ અમેરિકાની નૌસેનાના એક વરિષ્ઠ અધિકારીનુ કહેવુ છે. નૌસેનાના ઈન્ડો પેસિફિક કમાન્ડના ઈન્ચાર્જ એડમિરલ જોન અક્ઈલિનોએ અમેરિકાની સંસદને જાણકારી આપતા કહ્યુ છે કે,…

રશિયા-અમેરિકાને ધૂળ ચટાડી છે તો પાક.ની શી હેસિયતઃ ખુરાસાની

પાકિસ્તાન તો અમારા માટે કોઈ મહત્વ જ નથી રાખતુ, તાલિબાનના લડાકુઓ અને ટીટીપી મળીને પાકિસ્તાનની ધર્મ વિરોધી સેના સામે લડશે અને તેમને પરાજીત કરશે કાબુલ સરહદ પર પાકિસ્તાન સાથે ચાલી રહેલી સૈન્ય અથડામણો વચ્ચે અફઘાનિસ્તાનના તાલિબાની શાસકોએ પાકિસ્તાનના સેના પ્રમુખને ખુલ્લેઆમ ધમકી આપી છે. અફઘાનિસ્તાનના પંજશીર વિસ્તારના તાલિબાન કમાન્ડર અબ્દુલ હમીદ ખુરાસાનીએ કહ્યુ છે કે,…

પિતાએ મૂકી રાખેલા બોક્સમાંથી ગ્રેનેડ નિકળતાં પોલીસ બોલાવી

સેનાના જવાનો પણ જીવતો ગ્રેનેડ જોઈને હેરાન થઈ ગયા કારણકે  ગ્રેનેડ 30 વર્ષ જૂનો હતો અને આ ગ્રેનેડ જીવંત હોવાથી તેઓ પણ આશ્ચર્યમાં મુકાયા ઓટાવા કેનેડાના ક્યૂબેક પ્રાંતમાં એક મહિલાએ પિતાનુ નિધન બાદ તેમનુ લાકડાનુ બોકસ ખોલતા જ અફરા તફરી મચી ગઈ હતી  આ બોક્સમાંથી એવી વસ્તુ નીકળી હતી કે તાત્કાલિક સેનાની એક ટુકડીને બોલાવવાની…

ભારતીય શિક્ષકોએ દેશ છોડતા માલદીવમાં શિક્ષકોની અછત

સરકારે સ્વીકાર્યુ હતું કે, ભારતીય શિક્ષકોએ માલદીવ છોડી દીધું છે પણ તેના માટે ઈન્ડિયા આઉટ..અભિયાન જવાબદાર હોવાનો ઈનકાર કર્યો માલે ચીનના રવાડે ચઢીને ભારત વિરોધી વલણ અપનાવી રહેલા માલદીવના રાષ્ટ્રપતિ મોઈજ્જૂના કારણે માલદીવની જનતા હેરાન થઈ રહી છે.  ભારત સામે સતત નફરત ફેલાવી રહેલી મોઈજ્જૂ સરકારના કારણે સંખ્યાબંધ ભારતીય શિક્ષકોએ માલદીવ છોડી દીધુ છે અને…

પાક. સેનામાં ફરજ બજાવતા બે અફઘાનોની હકાલપટ્ટી

અફઘાન સૈનિકોને પાક આર્મીમાંથી બરખાસ્ત કરવામાં આવ્યા હોય એવા બે શખ્સોને બરતરફ કરાયા હોવાનો સંરક્ષણ મંત્રીનો દાવો ઈસ્લામાબાદ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુધ્ધ જેવા સંજોગો ઉભા થયા છે. પાકિસ્તાન હવે અફઘાનિસ્તાની તાલિબાન સરકાર સામે આકરુ વલણ અપનાવી રહી છે. જેના ભાગરુપે પાકિસ્તાને પોતાના દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા અફઘાન નાગરિકોને દેશની બહાર કાઢવાના અભિયાનને તેજ કરી…

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીનું 1200 ડૉલરની ખંડણી માટે અપહરણ

અમેરિકાની ક્લીવલેન્ડ યુનિવર્સિટીમાં આઈટીનો અભ્યાસ કરી રહેલા 25 વર્ષના અબ્દુલ મહોમ્મદ ગૂમ થયો હોવાના અહેવાલો સામે આવ્યા નવી દિલ્હી અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ પર એક પછી એક આફત આવી રહી છે. તાજેતરમાં સંખ્યાબંધ ભારતીય વિદ્યાર્થીઓના અમેરિકામાં મોત થયા છે અને હવે અમેરિકાની ક્લીવલેન્ડ યુનિવર્સિટીમાં આઈટીનો અભ્યાસ કરી રહેલા 25 વર્ષના અબ્દુલ મહોમ્મદ ગૂમ થયો હોવાના અહેવાલો…

માયાન્મારમાં હવાઈ હુમલામાં બાળકો સહિત 25 રોહિંગ્યા મુસ્લિમોનાં મોત

હવાઈ હુમલામાં રખાઈન રાજ્યના થડા ગામને નિશાન બનાવવામાં આવ્યું, 30 જેટલા લોકો ઘાયલ પણ થયા નેપયેડો ભારતનો પાડોશી દેશ માયાન્માર લાંબા સમયથી ગંભીર રાજકીય અશાંતિમાંથી પસાર થઇ રહ્યો છે. એવામાં માયાન્મારના પશ્ચિમી વિસ્તારમાં હવાઈ હુમલામાં કેટલાક બાળકો સહિત 25 રોહિંગ્યા મુસ્લિમો માર્યા ગયાના અહેવાલો છે. યુનાઈટેડ નેશન્સ(યુએન)ના વડાએ આ હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી છે.રિપોર્ટ…

દાઉદ ઈબ્રાહિમે મુસ્લિમો માટે ઘણું કર્યું છેઃ મિયાંદાદ

હું દાઉદને લાંબા સમયથી ઓળખું છું…દુબઈથી, તે મારા માટે સન્માનની વાત છે કે તેની પુત્રીએ મારા પુત્ર સાથે લગ્ન કર્યા છે ઇસ્લામાબાદ પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર જાવેદ મિયાંદાદ અને અંડર વર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમના સંબંધો કોઇથી છૂપા નથી. બંને એકબીજાના વેવાઇ છે. હવે વરને કોણ વખાણે તો કહે વરની મા એ નાતે જાવેદ મિયાંદાદે ડોન દાઉદ…

બ્રિટનની વિનંતી બાદ 2000 ડૉક્ટર્સ મોકલવા ભારત તૈયાર

આ ડોકટરોની પહેલી બેચને 6 થી 12 મહિના સુધી બ્રિટનમાં તાલીમ આપ્યા બાદ તેમને હોસ્પિટલોમાં તૈનાત કરવામાં આવશે લંડન બ્રિટનની આરોગ્ય સેવા નેશનલ હેલ્થ સર્વિસ તરીકે ઓળખાય છે.એક સમયે સૌથી સારામાં સારી લોકસુવિધા તરીકે જાણીતી નેશનલ હેલ્થ સર્વિસ પર અત્યારે ડોકટરો અને નર્સોની અછતનુ સંકટ તોળાઈ રહ્યુ છે. બ્રિટનમાં નેશનલ હેલ્થ સર્વિસમાં દર્દીઓની સારવાર માટે…

ભરતીય સૈન્યના પરાક્રમની બલ્ગેરિયાના નેતાઓએ પ્રસંશા કરી

બલ્ગેરિયાના રાષ્ટ્રપતિ રુમેન રાદેવે ભારતીય નૌસેનાને હિંમતભર્યા ઓપરેશન બદલ અભિનંદન આપવાની સાથે સાથે પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો નવી દિલ્હી 40 કલાકના ઓપરેશન બાદ સોમાલિયાના ચાંચિયાઓએ હાઈજેક કરેલા વેપારી જહાજ એમ વી રુએનને ભારતીય નૌસેનાએ આઝાદ કરાવ્યુ હતુ અને સાથે સાથે તેના ક્રુ મેમ્બરોને પણ ચાંચિયાઓના પંજામાંથી મુક્ત કરાવ્યા હતા.  નૌસેનાની જાંબાઝીની આખી દુનિયામાં  પ્રશંસા…

આઈએસઆઈના પૂર્વ પ્રમુખના ભાઈની ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ

આ ધરપકડને પાકિસ્તાનમાં બનેલી નવી સરકારની બદલો લેવાની કાર્યવાહી તરીકે પણ જોવામાં આવી રહી છે લાહોર પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થા આઈએસઆઈના પૂર્વ પ્રમુખ લેફનન્ટ જનરલ ફૈઝ હમિદના ભાઈની ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. જોકે આ ધરપકડને પાકિસ્તાનમાં બનેલી નવી સરકારની બદલો લેવાની કાર્યવાહી તરીકે પણ જોવામાં આવી રહી છે. નવી સરકારે…

ઈઝરાયેલે ફરી વખત ગાઝાની શિફા હોસ્પિટલને ટાર્ગેટ બનાવી, બંન્ને પક્ષો વચ્ચે ફાયરિંગ

ઈઝરાયેલની સેનાએ હમાસના એક ટોચના કમાન્ડરને મારી નાંખવાનો અને બીજા 80 આતંકીઓની ધરપકડ કરી હોવાનો દાવો કર્યો ગાઝા ઈઝરાયેલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુધ્ધમાં ઈઝરાયેલે ફરી એક વખત ગાઝાની શિફા હોસ્પિટલને ટાર્ગેટ બનાવી છે.  આ વખતે તો હોસ્પિટલ જ હમાસ અને ઈઝરાયેલની સેના વચ્ચે યુધ્ધુ મેદાન બની ગઈ હતી. હોસ્પિટલની અંદર બંને…

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ થવાની શક્યતા

રક્ષા વિશેષજ્ઞોએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધની ભવિષ્યવાણી કરવાની શરૂ કરી દીધી ઈસ્લામાબાદ પાકિસ્તાની વાયુસેના દ્વારા અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલા બાદ બંને દેશો વચ્ચે પહેલા કરતા તણાવ વધી ગયો છે. પાકિસ્તાની હુમલા બાદ અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર દ્વારા જે પ્રકારની તાખી પ્રતિક્રિયા આપવામાં આવી છે તેનાથી એ આશંકાએ જોર પકડ્યું છે કે ટૂંક સમયમાં બંને દેશો વચ્ચે…

રશિયાની સેના યુક્રેનમાં અત્યાચાર અને મહિલાઓ પર બળાત્કાર પણ કરી રહી છે

રશિયા પોતાના પ્રભુત્વવાળા યુક્રેનના વિસ્તારોમાં માનવાધિકારોનુ ગંભીર ઉલ્લંઘન કરી રહ્યુ છે અને યુધ્ધ અપરાધો પણ આચરી રહ્યુ છે કીવ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુધ્ધને લઈને યુનાઈટેડ નેશન્સે એક સ્ફોટક અહેવાલ જાહેર કર્યો છે અને તેમાં કહેવામાં આવ્યુ છે કે, રશિયાની સેના યુક્રેનમાં અત્યાચાર અને મહિલાઓ પર બળાત્કાર પણ કરી રહી છે. યુએનના રિપોર્ટને…

વાનકુવરથી હીથ્રો જતા વિમાન પર વીજળી ત્રાટકી, 400 પ્રવાસી સલામત

વિમાનથી સલામત અંતરે ઉડી રહેલા અન્ય વિમાનમાંથી તેનો વિડીયો લઇ શકાયો છે અને તે વાયરલ પણ થઇ ચૂકયો છે વાનકુવર (કેનેડા) કુદરત સામે માનવીનું કશુ ચાલતું નથી. થોડા જ સમય પહેલાં પ્રકૃતિનું એક તાંડવ નૃત્ય જોવા મળ્યું. એર કેનેડાનું બોઇંગ – ૭૭૭ વિમાન, વાનકુવરથી લંડનના હીથ્રો એરપોર્ટ તરફ જઈ રહ્યું હતું. સામાન્ય રીતે વિમાનો કેટલાક…

ઓન્ટારિયોમાં ઘરમાં આગથી ભારતીય મૂળનાં 3નાં મોત

પોલીસનું એવું માનવું છે કે આ આગ કોઈ આકસ્મિક કારણોસર નહોતી લાગી, પોલીસ હવે દરેક એંગલથી તપાસ કરી રહી છે ટોરેન્ટો કેનેડાથી ફરી એકવાર માઠા સમાચાર સામે આવ્યા છે. અહીં એક અઠવાડિયા પહેલાં ઓન્ટારિયોમાં એક ઘરમાં આગની ઘટના બની હતી જેમાં ત્રણ લોકો મૃત્યુ પામી ગયા હતા. હવે ખુલાસો એ થયો છે કે આ તમામ…

અમેરિકા તેના સિદ્ધાંતોને છોડી શકતું નથીઃ એરિક ગારસેટી

‘ધાર્મિક સ્વતંત્રતા અને સમાનતાના સિદ્ધાંતો લોકશાહીનો પાયાનો છે હોવાનો ભારતમાંના અમેરિકન રાજદૂતનો અભિપ્રાય વોશિંગ્ટન  ભારતમાં નાગરિકતા સંશોધન કાયદો (સીએએ) લાગુ કરવાનું નોટિફિકેશન જાહેર થયા બાદ હવે તે દેશભરમાં લાગુ થઈ ગયો છે. દેશમાં વિપક્ષો સીએએનો વિરોધ કરી રહ્યા છે ત્યારે અમેરિકા પણ સીએએ પર પ્રતિક્રિયા આપી રહ્યું છે. ભારતમાં અમેરિકન રાજદૂતે પણ શુક્રવારે નિવેદન આપીને…

આફ્રિકાથી આવેલા મુસાફર પાસેથી જીવતા સાંપ સહિતની વાંધાજનક વસ્તુઓ મળી

તેના સામાનમાંથી વાંદરાનો હાથ, મરેલી ચકલી, કપડામાં લપેટાયેલા ઈંડા જેવી વસ્તુઓ, તાવીજ, કાગળ પર લખેલા મંત્ર સહિતની વસ્તુઓ પણ કસ્ટમ અધિકારીઓએ કબ્જે કરી દુબઈ દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક મુસાફરના સામાનમાંથી એવી વસ્તુઓ મળી હતી કે, કસ્ટમ અને ઈમિગ્રેશન અધિકારીઓ પણ હેરાન થઈ ગયા હતા.  દુનિયાના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીના એક દુબઈ એરપોર્ટ પર રોજ…