ટ્રમ્પના આદેશથી ક્રિપ્ટો માર્કેટમાં 24 કલાકમાં ₹5.61 લાખ કરોડનો વધારો, બિટકોઈન ફરીથી 70,000 ડૉલરને વટાવી ગયું
મંગળવારે ક્રિપ્ટોકરન્સી બજારમાં ફરી ઉછાળો આવ્યો. વૈશ્વિક માર્કેટ કેપમાં આશરે 2.50% નો વધારો થયો . બિટકોઈનમાં પણ 2 % થી વધુનો ઉછાળો આવ્યો એસવીએન,નવી દિલ્હી મંગળવારે ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ઉછાળો આવ્યો. સવારે 10:30 વાગ્યે , વૈશ્વિક ક્રિપ્ટો માર્કેટ કેપ 2.41 ટ્રિલિયન ડોલર થઈ ગઈ . છેલ્લા 24 કલાકમાં તેમાં આશરે અઢી ટકાનો વધારો થયો છે ….
